કેળાના સેવનના ફાયદા


કેળાના સેવનથી સ્કિન ગ્લોઇંગ બને છે


ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે કેળાનું સેવન


ખાલી પેટે ખાવાથી પાચનને દુરસ્ત રાખે છે


કેળામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે


કેળમાં સોડિયમની માત્રા બહુ ઓછી છે


તેથી કેળા બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે


કેળાં ખાવાથી એસિડિટી પણ ઓછી થાય છે


અલ્સરના જોખમને કેલા ટાળે છે


કેળા ખાવાથી કબજિયાતનની સમસ્યા દૂર થાય છે


મધ અને કેળાનું ફેસપેક સ્કિનને ગ્લોઇંગ બનાવે છે