રોજ એક સફરજન ખાવાના છે આ અદભૂત ફાયદા સફરજ ખાવાથી હિમોગ્લોબીનનની કમી દૂર થાય છે. કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. આંખોની રોશની વધારવામાં પણ કારગર સફરજન ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. સ્વસ્થ અને સફેદ દાંત રાખવામાં મદદગાર કેન્સરના જોખમને પણ ઓછું કરે છે એપ્પલ ટાઇપ-2 ડાયાબિટિશનું જોખમ ટાળે છે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે શરીરને વિષાક્ત પદાર્થને બહાર કાઢે છે.