મસલ્સ બનાવવા માટે આ ફૂડ ખાઓ વ્હાઇટ એગને નાસ્તામાં કરો સામેલ એગ પ્રોટીનનો ખજાનો છે. પાલક આયરન રિચ શાક છે બીન્સને બાફીને ખાવાથી મસલ્સ બનશે દૂધ પણ વિટામિન મિનરલ્સનો ખજાનો છે ડાયટમાં એક ગ્લાસ દૂધને અવશ્ય કરો સામેલ દહીં પણ શરીરને હાઇડ્રેઇટ રાખી પોષણ આપે છે. બોડી બનાવવા માટે ડાયટમાં પનીર સામેલ કરો પીનટ બટર કાર્બ્સ અને પ્રોટીનની કમી કરે છે દૂર