ટ્રાવેલિંગ દરમિયાન આ સુપરફૂડ ખાઓ યાત્રા દરમિયાન આ 7 ફૂડ ખાવા હિતાવહ ઇમ્યુનિટી બૂસ્ટર લીંબુ તાવ, શરદીથી બચાવે છે. આદુ માંસપેશીને આરામ આપે છે ફુદીનો ફ્રેશનેસની સાથે પાચનતંત્ર સુધારે છે દહીં પાચનતંત્રની સમસ્યાને સુધારે છે. હળદર સર્કયુલેટરી સિસ્ટમને યોગ્ય બનાવે છે. બદામ, કાજુ,અખરોટ ટ્રાવેલિંગ ફ્રેન્ડલી ફૂડ છે. ટ્રાવેલ દરમિયાન ઓવર ઇટિંગ ક્યારેય ન કરો અલ્પ,ફ્રેસ, હેલ્ઘી ફુડ જ ખાઓ