સિટિંગ જોબમાં આ ફૂડનું સેવન જરૂરી શું આપ સિટિંગ જોબ કરી રહ્યાં છો બેઠાડું જીવન છે તો આ ફૂડનું કરો સેવન સાબૂત મગને ડાયટમાં કરો સામેલ મગ સ્નાયુને હાડકાને મજબૂત કરશે આંબળાનું સેવન આપને યંગ રાખશે મખાના ડાયટમાં અચૂક સામેલ કરશો ઓમેગા-3થી ભરપૂર અખરોટનું કરો સેવન કાળા ચણાને ડાયટમાં કરો સામેલ ચણા પ્રોટીન, આયર્નથી ભરપૂર છે