20 દિવસમાં પેટની ચરબી ઓગળાશે આ ચીજ આ એક ચીજ આપની કરશે મદદ અજમા એન્ટીઓક્સિડન્ટથી સભર છે અજમા વેઇટ લોસમાં કારગર છે અજમામાં એન્ટીબેક્ટેરિયલ તત્વ છે મિનરલ,પ્રોટીન,ફાઇબરનો સારો સોર્સ છે અજમાના સેવનથી મેટાબોલિઝમ તેજ થશે જેના કારણે ફેટ બર્નમાં મદદ મળશે રોજ ખાલી પેટ અજમાનું પાણી પીવો લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો આ પીણું વેઇટ લોસમાં મદદ કરશે