શ્રીદેવીના મોતના કારણનો થયો ખુલાસો બોની કપૂરે કારણનો કર્યો ખુલાસો સ્લિમ દેખાવવા ક્રશ ડાયટિંગ કરતી ડાયટિંગના લીધે તે બેહોશ થઇ જતી તે સોલ્ટ પણ સંદતર બંધ કરી દેતી સોલ્ટ પાણીને રોકી રાખે છે જેના કારણે લો બીપી થઇ જતું હતું શ્રીદેવી કલાકો સુધી ભૂખી રહેતી હતી ક્રશ ડાયટિંગ કેમ નુકસાનકારક છે ક્રશ ડાયટિંગમાં કેલેરી ઇનકેટ કમ હોય છે જ્યાં નોર્મલી 2000થી 2500 કેલેરી લે છે ક્રેશ ડાયટિંગમાં 800 1000 જ કેલેરી લે છે