શું આપને એસિડિટિ અને ગેસ થાય છે શું આપને ગેસના કારણે માથુ દુખે છે શું આપને ગેસના કારણે અપચો થાય છે આ બધી સમસ્યાનો રામબાણ ઇલાજ છે અજમાનું ચૂર્ણ આ દરેક સમસ્યાનો ઇલાજ છે અજમા અને સંચળનું ચૂર્ણ બનાવો આ માટે અજમાને સહેજ શેકી લો હવે તેને મિક્સરમાં પીસી લો અજમાના પાવડરમાં સંચળ મિક્સ કરો જમ્યા બાદ આ ચૂર્ણનું એક ચમચી કરો સેવન એસિડીટી ગેસની સમસ્યા મૂળમાંથી જશે