રીયલ લાઈફમાં ઘણી ગ્લેમરસ છે વિદિશા શ્રીવાસ્તવ ભાભીજી ઘર પર હૈમાં કરી રહી છે અનીતા ભાભીનો રોલ નવી અનિતા ભાભી બનીને ખુશ છે વિદિશા અનીતા ભાભીની જેમ જ સ્ટાઈલીશ છે વિદિશા અવારનવાર બોલ્ડ ફોટો શેર કરે છે વિદિશા ફેન્સને પસંદ આવે છે તેની દિલકશ અદાઓ સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે વિદિશા કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું વિદિશાએ ટીવીના પડદે પણ કામ કર્યું છે યે હૈ મોહબ્બતે, મેરી ગુડિયામાં દેખાઈ હતી