કપૂર ખાનદાનની લાડલી છે ખુશી કપૂર બહુ જ સ્ટાઈલીશ છે બોની કપૂરની નાની દીકરી ફેશનમાં મોટી મોટી હિરોઈનોને માત આપે છે ખુશી ખુશીનું બહેન જહાન્વી સાથે છે સારુ બોન્ડિગ ખુશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ટૂંક સમયમાં જ ખુશી બોલિવૂડમાં પગલા પાડશે ધ આર્ચીસમાં જોવા મળશે ખુશી તે સુહાના ખાન સાથે ડેબ્યૂ કરશે ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે જોયા અખ્તર આ ફિલ્મને ડાયરેક્ટ કરશે