હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે હિના ખાને ટ્રેડિશનલ અવતારમાં પોતાની તસવીરો શેર કરી છે ટ્રેડિશનલ અવતારમાં હિના ખાન સુંદર લાગી રહી છે હિના સોશિયલ મીડિયા પર સમયે સમયે તેવી તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીની તસવીરો ખુબ વાઈરલ થાય છે હિના ખાનનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે હિના ખાન વારંવાર ફોટોશૂટ કરાવતી રહે છે હિના ખાન ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્નેમાં સુંદર લાગે છે ફેન્સને હિનાના બન્ને અંદાજ પસંદ આવે છે અભિનેત્રીના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે