અવનિત કૌરે શેર કરી શાનદાર તસવીરો અવનિત કૌરે સોશિયલ મીડિયામાં ચર્ચામાં એક્ટ્રેસની તસવીરો વાયરલ થાય છે બ્લેક શિમરી ડ્રેસમાં હોટ અંદાજ અવનીતને 30 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે અવનીત હોટ તસવીરોથી ચાહકોને દિવાના બનાવી રહી છે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે અવનીત