ભારતીએ બહુ નાની ઉંમરે કોમેડીની દુનિયામાં કરી એન્ટ્રી ફેન્સને હસાવવાનો તે કોઇ મોકો નથી છોડતી ભારતીનું તેમના સાસુ-સસરા સાથે છે જોરદાર બોન્ડિંગ તે તેમને પણ મજાકિયા અંદાજમાં આપે છે ઉત્તર ટેલિવૂડમાં ભારતી-હર્ષની જોડી ખૂબ ફેમસ છે આ જોડીએ ટેલિવૂડમાં સૌ કોઇના જીતી લીધા છે દિલ શોમાં ભારતી તેના પતિ હર્ષનો ખૂબ મજાક ઉડાવે છે બંનેએ અનેક મોટા શોમાં સાથે કામ કર્યું છે હર્ષ નિર્માતાની સાથે સારા રાઇટર પણ છે.