ભોજપુરી અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે હાલમાં જ તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. ઇશા ગુપ્તા જીન્સ અને ક્રોપ ટોપમાં ફોટોશૂટ કરાવ્યું છે ઇશા પોતાની સ્ટાઇલિશ લૂક માટે જાણીતી છે 'વિલાયતી ભાભી' ફેમ ઇશા સુંદરતા મામલે બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે ઇશા રિતેશ પાંડે સાથે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે આ મ્યુઝિક વીડિયોથી ઇશા ગુપ્તાને ઘણી લોકપ્રિયતા મળી હતી. ઇશા ગુપ્તા પોતાની સુંદરતા માટે જાણીતી છે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram