નિયા શર્મા ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે નિયા શર્માની કુલ સંપત્તિ લગભગ 59 કરોડ હોવાનું કહેવાય છે વર્ષ 2018માં નિયાની કુલ સંપત્તિ 8 મિલિયન યુએસ આંકવામાં આવી હતી. નિયાએ પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિયાની માસિક આવક લગભગ 30 લાખ રૂપિયા છે. સીરિયલ્સ સિવાય નિયા શર્મા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, મ્યુઝિક વીડિયો, ટીવી એડમાંથી કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, નિયા શર્મા પ્રતિ એપિસોડ 80 હજાર ચાર્જ કરે છે. નિયા શર્મા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 60 લાખ રૂપિયા ચાર્જ કરે છે નિયા શર્માને પણ વાહનોનો શોખ છે નિયા પાસે Audi Q7, Volvo XC90, Audi A4 જેવા મોંઘા વાહનો છે. નિયા શર્માએ પોતાના કરિયરની શરૂઆત કાલી-એક અગ્નિપરીક્ષાથી કરી હતી