સાઉથ એક્ટ્રેસ તાન્યા હોપ બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે તાન્યા બોલિવૂડ એક્ટર આયુષ શર્માની ફિલ્મ ASO4માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે. તાન્યાએ કહ્યું કે હું આ ફિલ્મ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છું. તાન્યાએ કહ્યું કે મેં એક બોલિવૂડ ફિલ્મની તમિલ રિમેકમાં પણ કામ કર્યું છે. તે 'વિકી ડોનર'ની રિમેક હતી. મેં ફિલ્મમાં યામી ગૌતમનો રોલ કર્યો હતો. તાન્યા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તાન્યાના લગભગ 4 લાખ ફોલોઅર્સ છે તાન્યાએ વર્ષ 2016માં તેલુગુ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી તાન્યાએ પોતાના કરિયરમાં અત્યાર સુધી લગભગ 13 ફિલ્મોમાં કામ કર્યું છે. All Photo Credit: Instagram