ટીવીના ફેમસ એન્કર મનીષ પોલ આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે.

મનીષે રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે.

મુંબઈ આવ્યા બાદ મનીષ મુંબઈમાં તેની દાદીના ઘરે રહેતો હતો.

મનીષને ટીવીમાં પહેલી જોબ વર્ષ 2007માં મળી હતી.

જે પછી તેણે ઘણી સિરિયલોમાં જોરદાર કામ કર્યું.

ડાન્સ ઈન્ડિયા ડાન્સે તેનું ભાગ્ય ખોલ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનીષ પોલ દરેક સિઝનને હોસ્ટ કરવા માટે 1.5 કરોડ રૂપિયા લે છે.

મનીષા પોલે મિકી વાયરસ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

મનીષના સંઘર્ષના દિવસોમાં તેની પત્ની સંયુક્તાએ તેને સૌથી વધુ મદદ કરી.

મનીષે કહ્યું હતું કે 2008માં તેની પાસે કોઈ કામ નહોતું