નેહા મલિક ભોજપુરી સિનેમાની બોલ્ડ અને હાઇલી પેઇડ અભિનેત્રીઓમાંની એક છે. તેની ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. દરેક વખતે અભિનેત્રી પોતાના ફોટાથી ફેન્સને એવી રીતે આકર્ષિત કરે છે તાજેતરમાં અભિનેત્રીનીની ખાનગી તસવીરોએ લોકોના હોશ ઉડાવી દીધા છે. એક્ટ્રેસની આ બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સના દિલની ધડકન ઝડપથી વધવા લાગી છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ બિકીની ફોટોશૂટની તસવીરો શેર કરી છે. નેહા મલિકની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જોકે તેના ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. નેહા હોટનેસના મામલે બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધીની અભિનેત્રીઓને માત આપે છે.