ભોજપુરી એક્ટ્રેસ છેલ્લા થોડા સમયથી બધાની ફેવરીટ બની ચૂકી છે દુબઈ ટ્રીપ દરમિયાન અભિનેત્રી તેના ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહેતી હતી ખેસારી લાલ યાજવની આ એક્ટ્રેસે પ્રિંટેડ શોર્ટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે શોર્ટ ડ્રેસમાં નમ્રતા મલ્લા કહેર વર્તાવી રહી છે આ તસવીરમાં તે કોઈ પાર્કમાં બેઠેલી જોવા મળે છે આ આઉટફીટમાં તેમણે લાઈટ મેકઅપની સાથે પોની કરેલી છે નમ્રતા અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની મોટી ફેન ફોલોઈંગ છે તેમણે કેપ્શનમાં લખ્યું, પોતાના દિલની વાત સાંભળો નમ્રતાની આ સાદગી પર તેમને ફેન્સ ફીદા થઈ ગયા છે