નેહા મલિકા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી રહે છે

અભિનેત્રીની ઈન્સ્ટા પર 3.5 મિલિયન ફોલોઅર્સ છે

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે

ફરી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં શોર્ટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી નેહા

આગની જેમ વાયરલ થઈ રહી છે આ તસવીરો

નેહા દરેક લુકમાં કહેર વર્તાવે છે

નેહાની ફેશન સેન્સ પણ અનોખી છે

(All Photo Instagram)