ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે ફરી એકવાર સ્ટાઇલિશ પોઝ આપ્યા છે તેણે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તે છેલ્લા ઘણા દિવસોથી દુબઈમાં વેકેશન માણી રહી છે તેણે બ્લૂ ડીપનેક ડ્રેસ પહેરીને દુબઈના રસ્તાઓ પર પોઝ આપ્યા છે નેહા મલિકે બ્લૂ ડીપનેક ડ્રેસ સાથે ઘડિયાળ પહેરી છે. નવા પ્રોજેક્ટ માટે દુબઈ પહોંચેલી નેહા મલિક સાથે તેની માતા પણ છે. અભિનેત્રી વેકેશનમા પણ જિમ જવાનું ચૂકતી નથી. અભિનેત્રીએ વર્કઆઉટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. નેહા મલિક ટૂંક સમયમાં એક નવા મ્યુઝિક આલ્બમમાં જોવા મળવાની છે. All Photo Credit: Instagram