બૉલીવુડની યંગ એક્ટ્રેસ અલાયા એફે વિદેશમાંથી ખાસ શેર કરી તસવીરો અલાયા એફ અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે તાજેતરમાં જ યૂરોપના એક જાણીતા ફાઉન્ટેઇન સીન પાસે ફોટોશૂટ કરાવ્યું છે આ દરમિયાન અલાયા એફ ઓલ બ્લેક લૂકમાં જોવા મળી એક્ટ્રેસ બ્લેક ટૉપ સાથે બ્લેક પેન્ટ પહેરીને કેમેરા સામે આવી હતી લૂકને પુરો કરવા વાળને ખુલ્લા અને ચહેરા પર ગૉગલ્સ પહેરેલા હતા અલાયાનો ઓ બ્લેક ડ્રેસમાં એકદમ ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો અલાયા ફિલ્મ 'ફ્રેડી'માં પોતાના અદ્ભુત અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા અલાયા એફ આગામી ફિલ્મ શ્રીમાં જોવા મળશે, હાલમાં વ્યસ્ત છે એક્ટ્રેસ અલાયા એફ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે