એક્ટ્રેસ નેહા મલિક વેલેન્ટાઇન-ડેની ઉજવણી માટે માલદીવ પહોંચી હતી. જોકે નેહાએ કોની સાથે વેલેન્ટાઇન ડે ઉજવ્યો તે મિસ્ટ્રી મેનનું નામ અને તસવીર બતાવી નહોતી નેહા મલિકે વેલેન્ટાઈન ડેના એક દિવસ પછી તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી હતી તસવીરો શેર કરતા નેહા મલિકે લખ્યું કે ઈટ્સ એબાઉટ લાસ્ટ નાઈટ. જોકે એક્ટ્રેસે તેના મિસ્ટ્રી મેન અંગેની કોઇ વિગતો જાહેર કરી નહોતી. અભિનેત્રી માલદીવમાં સુંદર લોકેશનમાં લક્ઝરી લાઇફ એન્જોય કરી રહી છે નેહા મલિક ભલે બોલિવૂડ અભિનેત્રીઓની જેમ વધુ ચર્ચામાં નથી, પરંતુ તેની લાઈફસ્ટાઈલ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી.