અંજલિ ભાભીનો ગ્લેમરસ અવતાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા વર્ષોથી મનોરંજન કરી રહ્યો છે. આ લાંબી સફરમાં ઘણા નવા ચહેરા આ શો સાથે જોડાયા છે. જૂના ચહેરાઓએ શોને અલવિદા કહ્યું છે. આજે અમે તમને 'અંજલિ ભાભી'નો ગ્લેમરસ અવતાર બતાવી રહ્યા છીએ. સુનયના ફોજદાર આ પાત્ર ભજવી રહી છે. સુનયનાનું પાત્ર ખૂબ જ શાંત અને સંસ્કારી પુત્રવધૂનું છે સુનયના વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે સુનયના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેની ગ્લેમરસ તસવીરો જોરદાર વાયરલ થાય છે તેના પહેલા નેહા મહેતા અંજલિ ભાભીના રોલમાં હતી.