ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં Pooja Hegdeનો દબદબો છે સાઉથ સેન્સેશન છે પૂજા હેગડે બોલ્ડ અદાઓથી કરે છે ઘાયલ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે તેણી ખૂબ સુંદર છે સાઉથથી લઈને બોલિવૂડમાં કામ કરી રહી છે રિતિક રોશન સાથેની પહેલી ફિલ્મ મોહેંજોદડોમાં જોવા મળી હતી 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે આ હસીના હજુ સિંગલ છે રોહન મેહરા સાથે નામ જોડાયું હતું