નેહા મલિકનું નવું ફોટોશૂટ ખુબ વાયરલ થઈ રહ્યું છે

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા

કેટલાક ડોલ્સ, કેટલાક પ્રિન્સેસ કહીને કોમેન્ટ કરી રહ્યા છે

કેટલાક હાર્ટ ઇમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા

નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે

તાજેતરમાં અભિનેત્રીએ સ્ટાઇલિશ ડ્રેસમાં એક મનમોહક ફોટોશૂટ કરાવ્યું છે

તેનો ડોલ લુક જોઈ ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

(All Photo Instagram)