ભોજપુરી સ્ટાર પવન સિંહ અને પ્રિયંકા ખેરાનું નવુ ગીત 'યાદ આતી નહીં' લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

પ્રિયંકા ખેરા પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે

પ્રિયંકા ખેરા મ્યૂઝિક વીડિયો સિવાય પોતાના સિઝલિંગ લૂકના કારણે પણ ચર્ચામાં રહે છે.

પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

પ્રિયંકા ખેરા દરરોજ પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

પવન સિંહના મ્યુઝિક વિડિયોમાં દેખાઈ ચૂકેલી પ્રિયંકા ખેરા એક મૉડલ અને ડાન્સર છે

પ્રિયંકા સ્વેગર શર્માના ટ્રાયલ ઑફ અ મર્ડર વીડિયોમાં પણ જોવા મળી હતી.

પ્રિયંકા તેની સુંદરતાના કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય છે.

પ્રિયંકા ખેરા પોતાના ફેન્સને સતત અપડેટ આપતી રહે છે

All Photo Credit: Instagram