ભોજપુરી ક્વિન અક્ષરા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ લોકો ફોલો કરે છે. અક્ષરા પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અક્ષરાએ બીચ પર મસ્તી કરતી તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તે બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. અક્ષરાસિહ થોડા સમય અગાઉ બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી. તાજેતરમાં જ અક્ષરાએ પોતાના અનેક મ્યૂઝિક વીડિયો રીલિઝ કર્યા છે.