ભોજપુરી એક્ટ્રેસ શિલ્પી રાઘવાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. શિલ્પી રાઘવાની પોતાનો ગ્લેમરસ લુક બતાવ્યો છે. શિલ્પી ટિકટોક સ્ટારથી લઈને ભોજપુરી અભિનેત્રી સુધીની સફર કરી ચૂકી છે. શિલ્પી રાઘવાનીને પ્રિન્ટેડ ડ્રેસમાં જોઈ શકાય છે. શિલ્પી રાઘવાનીએ જે ફોટો શેર કર્યા છે તેમાં તેનું પેટ પણ દેખાઈ રહ્યું છે જેથી લોકોએ તેને ટ્રોલ કરી હતી ફોટામાં શિલ્પી રાઘવાનીની પિંક કલરના પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. શિલ્પી રાઘવાનીને ગોપાલગંજની રાણી પણ કહેવામાં આવે છે. તે રીલ લાઈફમાં જેટલી જ સુંદર દેખાય છે. તેના કરતા વધુ તે રિયલ લાઇફમાં સુંદર લાગી રહી છે. All Photo Credit: Instagram