પિન્ક લહેંગામાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો થઇ વાયરલ નુસરતનો પિન્ક લહેંગામાં ટ્રેડિશનલ અવતાર નૂસરતે લૂકને યેલો હેગિંગ એરિંગથી કર્યો કમ્પલિટ અલગ અલગ પોઝમાં કરાવ્યું અનોખુ ફોટોશૂટ અલગ અલગ પોઝની કરી તસવીરો શેર નુસરતે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું... “જબ તુમ્હારી આંખ મેરી આંખ સે મિલતી હૈ” “મેરી આત્મા તુમ્હારી તરફ દેખતી રહેતી હૈ” “ ઔર દિલ મેં ખુસપુસ કરતી રહેતી હૈ” સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ તેને ફોલો કરે છે