અન્ય સાથે આ વસ્તુઓ ન કરશો શેર, પડશે નકારાત્મક પ્રભાવ બીજાની વસ્તુ યુઝ કરવાથી તેની નકારાત્મક ઊર્જા આવે છે. બીજાના કપડાં ક્યારે માંગીને ન પહરો વાસ્તુ મુજબ એકબીજાના ઘરેણા પણ શેર ન કરવા ઘરેણા સૌભાગ્યની નિશાની છે, જે શેર ન કરવા જૂતા ચપ્પલનો સીધો જ સંબંધ શનિ સાથે છે જે શેર કરવાથી નકારાત્મક પ્રભાવ પડે છે. ઘડિયાળનો સંબંધ સારા ખરાબ સમય સાથે છે. તે શેર ન કરો કોઇ અન્ય વ્યક્તિની પેનનો પણ ઉપયોગ ન કરવો જોઇએ