કેટલાક ડિટોક્સ ડ્રિન્કસથી વેઇટ લોસ કરી શકો છો ખાલી પેટ જીરા પાણી પીવાથી ફેટ બર્ન થાય છે ફાઇબરથી ભરપૂર વરિયાળીનું પાણી પણ પીવો રાત્રે પલાળેલી વરિયાળીને સવારે હુંફાળા પાણી સાથે પીવો 1 ચમચી અજમા પાણીમાં રાતભર પલાળી દો સવારે આ પાણીનું ખાલી પેટે કરો સેવન લીંબુ પાણી પણ વેઇટ લોસ માટે કારગર છે હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ નિચોવીની પીવો મેથી પણ વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે રાત્રે પલાળેવી મેથીનું સવારે ખાલી પેટે સેવન કરો