બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને ડેંગ્યુ થયો હતો.

તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મો આપી છે જેમાંથી ઘણી હિટ રહી છે.

ભૂમિએ બુધવારે સવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી હતી

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલમાંથી કેટલીક સેલ્ફી શેર કરી હતી

આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “એક ડેન્ગ્યુના મચ્છરે મને 8 દિવસ સુધી જબરદસ્ત ત્રાસ આપ્યો.

ભૂમિએ ચાહકોને ડેન્ગ્યુ અંગે સાવચેત રહેવા અપીલ કરી હતી.

અભિનેત્રીની ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગ તાજેતરમાં રિલીઝ થઈ હતી.

જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

આ પછી ભૂમિ પેડનેકર અને અર્જુન કપૂરની ‘ધ લેડી કિલર’ પણ રિલીઝ થઈ હતી

All Photo Credit: Instagram