ફિલ્મ એક્ટ્રેસ કૃતિકા કામરા હૉટ એન્ડ બૉલ્ડ અંદાજ વાયરલ



કૃતિકા કામરાએ કેમેરાની સામે આપ્યા સેક્સી એન્ડ બ્યૂટીફૂલ પૉઝ



કૃતિકા કામરાએ પાર્ટી વેયર કપડાંમાં ક્લીવેજ બતાવતી તસવીરો કેપ્ચર કરાવી



કૃતિકા કામરાએ આ દરમિયાન ડાર્ડ સિલ્વર શૉર્ટ ડ્રેસમાં પાતળી કમર ફ્લૉન્ટ કરી



કેમેરાની સામે કૃતિકાએ બેકલેસ ડ્રેસમાં સેક્સી પીઠ અને ફિગર ફ્લૉન્ટ કર્યુ



કૃતિકાએ એકતા કપૂરના શૉ કિતની મોહબ્બત હૈ થી કેરિયરની શરૂઆત કરી હતી



કૃતિકાએ કુછ તો લોગ કહેંગે, ભીડ, હશ હશ જેવી ફિલ્મો કરી છે



34 વર્ષીય એક્ટ્રેસ કૃતિકા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



કૃતિકાને ઈન્સ્ટાગ્રામ પર કુલ 1.7 મિલિયનથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે



કૃતિકાએ થોડા સમય પહેલા એક વેબસીરીઝમાં કામ કર્યું હતું