ટીવી અભિનેત્રી હિના ખાને શેર કરી આઉટિંગની તસવીરો



હિના ખાને હાલમાં જ પોતાના નવા બાર્બી ડૉલ જેવા લૂક વાળી તસવીરો શેર કરી



હિના ખાને પ્રિન્ટેડ એન્ડ કલરફૂલ ડ્રેસમાં ફોટોશૂટની તસવીરો શેર કરી



હિના ખાને એક ખુરશીમાં બેસીને કેમેરા સામે બ્યૂટીફિલ લેટેસ્ટ પૉઝ આપ્યા



હિના ખાને ગ્રીન, યલો અને ઓરેન્જ કલર વાળા શૉર્ટ ડ્રેસમાં એકથી એક હૉટ પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા ખુલ્લા વાળ, હાઇ હીલ સેન્ડલ્સ અને મિનિમલ મેકઅપ કર્યો હતો



35 વર્ષીય એક્ટ્રેસ તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીર પહોંચી હતી



યે રિશ્તા ક્યા કહલાતા હૈ, કસૌટી જિન્દગી કી ટીવી શૉમાં હિના ખાન જોવા મળી હતી



35 વર્ષીય હિના ખાન હજુ પણ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



હિના ખાન ટીવી ઉપરાંત સોશ્યલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે