પલક સિંધવાની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવે છે. તે રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે તે સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પલક 'તારક મહેતા..'માં સોનુની ભૂમિકા ભજવી લોકપ્રિય થઇ છે પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. પલક સિંધવાનીએ બ્લેક સ્ટ્રેપલેસ ડ્રેસમાં તસવીરો પોસ્ટ કરી છે ફોટામાં તે લીલા રંગના કોટ પેન્ટમાં સુંદર લાગી રહી છે. પલક સિંધવાણી વેસ્ટર્ન ડ્રેસમાં પણ ખૂબ સુંદર લાગે છે All Photo Credit: Instagram