ઓસ્ટ્રેલિયન-ભારતીય અભિનેત્રી-મોડલ એમી એલા હોટનેસએ લઈ ચર્ચામાં રહે છે. ડાન્સ અને બોલ્ડ લુક માટે જાણીતી એમીને કેટરીના કૈફની લુકલાઈક પણ કહેવામાં આવે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની બોલ્ડ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. અભિનેત્રીની આ પોસ્ટ જોઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ તસવીરોમાં એમી એલાએ બ્રા વગરનો સફેદ શર્ટ પહેર્યો છે. શર્ટના બટન ખોલી બેડ પર આડા પડી ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરી લોકોને દિવાના બનાવ્યા છે. એમી એલાને કેટરીના કૈફની લુકલાઈક પણ કહેવામાં આવે છે. તે એક ઉત્કૃષ્ઠ ડાન્સર અને બિઝનેસ વુમન પણ છે. એલાની આ લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ નિસાસા નાખવા લાગ્યા છે. All Photo Instagram