સલમાન ખાનના બહુચર્ચિત શો 'બિગ બોસ'ની 17મી સીઝન શરૂ થઈ ગઈ છે.

સલમાન ખાને ઈશા માલવિયાનું બિગ બોસના ઘરમાં સ્વાગત કર્યું હતું

ઇશા માલવિયાની સાથે તેનો એક્સ બોયફ્રેન્ડ અભિષેક કુમાર પણ શોમાં આવ્યો હતો

ટીવી એક્ટ્રેસ ઈશા માલવિયાએ અભિષેક પર હિંસાનો આરોપ લગાવ્યો હતો

અભિષેક ઈશા માલવિયા સાથેના તેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી

તે અભિનેત્રી પર ઘણા ગંભીર આરોપો પણ લગાવે છે.

ઈશા માલવીયા અને અભિષેક કુમાર ટીવી સીરિયલ 'ઉદરિયા'માં સાથે જોવા મળ્યા હતા.

તેણીનો જન્મ 2 નવેમ્બર, 2003ના રોજ થયો હતો

તે માત્ર 20 વર્ષની ઉંમરે ટીવીની દુનિયામાં મોટું નામ બની ગઈ છે.

All Photo Credit: Instagram