મનસ્વી મમગાઈ પૂર્વ મિસ ઈન્ડિયા રહી ચૂકી છે

મમગાઈ વિવાદાસ્પદ શો 'બિગ બોસ 17'માં જોવા મળી શકે છે

આ દરમિયાન મનસ્વીનું એક ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે

જેમાં તે બિકીનીમાં લોકોને દિવાના બનાવી રહી છે

બિગ બોસ 17ની સ્પર્ધક મનસ્વી મમગાઈ ખૂબ જ બોલ્ડ છે

'બિગ બોસ 17' ટૂંક સમયમાં જ ટીવી પર ફરી ધમાલ મચાવશે

આ શોનું પ્રીમિયર 15 ઓક્ટોબરે કલર્સ ટીવી પર થશે

મનસ્વી મમગાઈ તેના બિકીની લુકને કારણે ખુબ ચર્ચામાં છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મનસ્વી મમગાઈ

(All Photo Instagram)