સલમાન ખાનના વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની 17મી સીઝન શરૂ થઇ ગઇ છે

અભિનેત્રી સોનિયા બંસલ પણ બિગ બોસના ઘરમાં પ્રવેશી હતી

'બિગ બોસ 17'માં જોવા મળેલી સોનિયા બંસલનો જન્મ આગ્રામાં થયો હતો.

તેણે આઈફા એવોર્ડ્સ 2023 સુધી કોઈ ગોડફાધર વિના સફર કરી છે

અભિનેત્રીએ પોતાનું શિક્ષણ આગ્રા, કાનપુર અને દિલ્હીમાં લીધું છે

અભ્યાસની સાથે સોનિયાએ મૉડલિંગમાં કરિયરની શરૂઆત કરી હતી

સોનિયાએ રાહુલ રોય અને શક્તિ કપૂરની ફિલ્મ '100 કરોડ' થી ડેબ્યૂ કર્યું હતું

આ પછી તેણે 2019માં 'નૉટી ગેંગ' અને 2021માં 'ડુબકી'માં કામ કર્યું હતું

સોનિયા બંસલે હિન્દીની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે

All Photo Credit: Instagram