સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન મનારા ચોપરા બિગ બોસ ઘરમાં પહોંચી છે

અભિનેત્રી તેના ગ્લેમરસ લુકથી ધૂમ મચાવી રહી છે.

મનારા આગામી સમયમાં સાઉથની એક ફિલ્મમાં જોવા મળશે.

તાજેતરમાં મનારા ફિલ્મ પ્રમોશન દરમિયાન ડિરેક્ટર દ્વારા જાહેરમાં કિસ કરવાને કારણે ચર્ચામાં આવી હતી

મનારા ચોપરાએ વર્ષ 2014માં ફિલ્મ 'ઝિદ' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે

જો કે આ પછી મનારા ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળી ન હતી.

તેણે અનેક સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે

મનારા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે

મનારા સિવાય અનેક ટીવી સ્ટાર્સ બિગ બોસના ઘરમાં પહોંચ્યા છે

All Photo Credit: Instagram