'નાગિન' ફેમ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશને કોઇ ઓળખની જરૂર નથી.

તેજસ્વીએ તાજેતરમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું

અભિનેત્રીએ ઓરેન્જ કલરનો શોર્ટ ડ્રેસ પહેરીને કેમેરા સામે પોઝ આપ્યા છે

એક્ટ્રેસનો આ લુક સોશિયલ મીડિયા વાયરલ થઇ ગયો છે

ફોટોશૂટમાં એક્ટ્રેસ પલંગ પર બેસી કિલર પોઝ આપી રહી છે

અભિનેત્રીએ ટોપ સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યું છે.

આ તસવીરો તેજસ્વી પ્રકાશે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તાજેતરમાં તેજસ્વીએ ગોવામાં બોયફ્રેન્ડ કરણ કુંન્દ્રાનો બર્થ-ડે ઉજવ્યો હતો

દરમિયાન બંનેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

All Photo Credit: Instagram