બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચામાં રહે છે

તે સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

ફરી એકવાર અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે

અભિનેત્રીએ ગોલ્ડન કલરના ડ્રેસમાં સિઝલિંગ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર જોઈ શકાય છે.

આ તસવીરોમાં મૌનીએ ઘણા પોઝ આપ્યા છે.

બોલિવૂડ બાદ મૌની રોય ઓટીટી પર ડેબ્યૂ કર્યું છે

13 ઓક્ટોબરે તેની વેબ સીરિઝ 'સુલતાન ઓફ દિલ્હી' હોટસ્ટાર પર રિલીઝ થઈ છે.

અભિનેત્રી હવે ટૂંક સમયમાં શરૂ થનાર શો 'ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા' હોસ્ટ કરી શકે છે.

All Photo Credit: Instagram