તેના આ નવા લુકને જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. મોનાલિસાના ફોટા પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે ચાહકો મોનાલિસાની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. અભિનેત્રીની તસવીરોને 18 હજારથી વધુ લાઈક્સ મળી છે. એક્ટ્રેસ મોનાલિસા પોતાની હોટ અને બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. મોનાલિસા લાંબા સમય પછી તેની માતાને મળવા પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે કોલકાતા ગઈ હતી. તેણીએ માતા સાથેની એક પોસ્ટ શેર કરી છે. મોનાલિસા અને વિક્રાંતે બિગ બોસ 10માં રહીને લગ્ન કર્યા હતા. All Photo Credit: Instagram