સાઉથ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ નવી તસવીરો પોસ્ટ કરી છે નિક્કીએ 'બિગ બોસ'થી ઘરે ઘરે લોકપ્રિયતા મળી છે નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. થોડા સમય પહેલા તેણે લોંગ ગાઉનમાં તેના કિલર ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં નિક્કી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. નિક્કીને 'બિગ બોસ'થી ઓળખ મળી છે. નિક્કી તંબોલી 'બિગ બોસ' સીઝન 14માં જોવા મળી હતી. નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી' સીઝન 11માં પણ જોવા મળી હતી. નિક્કી તંબોલી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. All Photo Credit: Instagram