બિગ બોસ વિનર તેજસ્વી પ્રકાશ ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે તેજસ્વી સોશિયલ મીડિયા ઘણી એક્ટિવ રહે છે અભિનેત્રી સમયે સમયે તેની તસવીરો શેર કરતી રહે છે તેજસ્વી આ વખતે પિંક આઉટફિટમાં તસવીરો શેર કરી છે આ તસવીરોમાં તેજસ્વી અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે તેજસ્વીએ બ્લૂ આઉટફિટમાં પણ તસવીરો શેર કરી છે બ્લૂ ફોર્મલ સૂટમાં તેજસ્વી સુંદર લાગી રહી છે તેજસ્વી હર વખતે પોતાના ગ્લેમરસ લૂકથી લોકોની દિલ જીતી લે છે તેજસ્વીએ બિગ બોસ-15ની ટ્રોફી પોતાના નામે કરી હતી તેજસ્વી આ સમયે નાગિન 6માં કામ કરી રહી છે