Mahlagha Jaberi ઈરાનની ‘ઐશ્વર્યા રાય’ ગણાય છે. ઐશ્વર્યા રાય જેવો લૂક હોવાના કારણે લાખો લોકો તેને પસંદ કરે છે Mahlagha Jaberi નો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો મળતો આવે છે Mahlagha Jaberi જેટલી સુંદર છે એટલી જ ગ્લેમરસ પણ છે. હાલમાં Mahlagha Jaberi અમેરિકામાં રહે છે. Mahlagha Jaberi મૂળ ઇરાનની છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. વર્ષ 2019માં તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે બિલકુલ ઐશ્વર્યા રાય જેવી દેખાતી હતી. Mahlagha Jaberi ને 40 લાખ લોકો ફોલો કરે છે. All Photo Credit: Instagram