બોલિવૂડ એક્ટર સોહેલ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. સોહેલ ખાને તેની પત્ની સીમા ખાનથી છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. સીમા સચદેવ વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે મોટા સ્ટાર્સ તેમના દ્વારા ડિઝાઈન કરેલા કપડાં પહેરે છે. સીમા પંજાબી પરિવારની છે. તેણે ડિઝાઈનર બનવાનું નક્કી કર્યું હતું. સીમા સચદેવની પોતાની ફેશન બ્રાન્ડ છે. સીમા ખાનની મુંબઈ અને દુબઈમાં કપડાંની કેટલીક દુકાનો પણ છે. સીમાનું પોતાનું સલૂન અને સ્પા પણ છે. સીમા સચદેવ કરોડોની સંપત્તિની માલિક છે. All Photo Credit: Instagram