અવનીત કૌરના ગ્લેમરસ લૂકની હંમેશા ચર્ચા થાય છે અવનીતની દરેક અદા ફેન્સને ખુબ પસંદ આવે છે તેમના સિઝલિંગ લૂક આગળ બોલિવૂડ અભિનેત્રી પણ ફેલ માત્ર 20 વર્ષની ઉંમરે જ અવનીતે પોતાની અલગ ઓળખ બનાવી અભિનેત્રીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી કેરિયરની શરૂઆત નવાઝુદ્દિન સિદ્દકી સાથે કરશે બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ટીકૂ વેડ્સ શેરૂથી કરશે બોલિવૂડમાં એન્ટ્રી ફેન્સ તેમની પહેલી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ઈન્સ્ટાગ્રામ પર અવનીતના 31.4 ફોલોઅર્સ છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે