દિશાના હોટ અવતારે ફેન્સના ધબકારા વધાર્યા દિશાનો આ અવતાર ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો દિશા નવી નવી સ્ટાઈલમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે ભારતીય પોષાકમાં પણ દિશા સુંદર લાગે છે દરેક પ્રકારના આફટફીટમાં દિશા ગોર્જિયસ લાગે છે દિશા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે દિશાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે દિશા